Articles

  • Jan 17, 2025 | gujaratfirst.com | Hardik Shah

    For all the important news, live updates, videos and photos of atrocities in Gujarat and the world | GujaratFirst | ગુજરાત સમાચારFinally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office.

  • Jan 17, 2025 | gujaratfirst.com | Hardik Shah

    › Videos › Attack on Saif Ali Khan : સૈફ અલી ખાન પર મધ્યરાત્રિએ થયેલા જીવલેણ હુમલા બાદ, તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બધા સૈફની ચિંતા કરી રહ્યા છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલમાં ખાન પરિવાર પણ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. આ ચિંતાનું કારણ એ વ્યક્તિ છે જેણે કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને માત્ર એટલું જ નહીં, પણ અભિનેતા પર છરીથી 6 વાર હુમલો પણ કર્યો હતો.

  • Jan 17, 2025 | gujaratfirst.com | Hardik Shah

    › International › પાડોશી દેશ પાકિસ્તાનમાં ફરીથી બબાલની શંકા!પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષની સજાઈમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની સજાઅલ કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારનો છે કેસPakistan : પાડોશી દેશ પાકિસ્તાનથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) અને તેમની પત્ની બુશરા બીબી (Bushra Bibi) ની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. એક કેસમાં, કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે અને તેમની સામે સજા ફટકારી છે.

  • Jan 17, 2025 | gujaratfirst.com | Hardik Shah

    › Videos › ડાંગમાં શિયાળામાં પડ્યો કમોસમી વરસાદચિંચલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યુંશાળાના બાળકોએ કમોસમી વરસાદની મજા માણીકમોસમી વરસાદથી શિયાળુ પાક કરતા ખેડૂતોમાં ચિંતાDang Unseasonal rains : ડાંગ જિલ્લાના ચિંચલી વિસ્તારમાં શિયાળામાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનું બાળકો દ્વારા આનંદ સાથે સ્વાગત કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ આ અચાનક આવેલા કમોસમી વરસાદની મોજ લીધી હતી, પરંતુ બીજી તરફ આ વરસાદ શિયાળુ પાક માટે ખતરો બની શકે છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વ્યાપી છે.

  • Jan 17, 2025 | gujaratfirst.com | Hardik Shah

    › Videos › લો બોલો હવે પોલીસની ગાડીમાંથી દારૂ અને રોકડ મળીઅમદાવાદના નરોડામાં પોલીસ સ્ટેશનની PCRમાંથી મળ્યો દારૂગાડીના ઈન્ચાર્જની હાજરીમાં દારૂની બે બોટલ મળીબે બોટલ સાથે 30 હજાર રોકડ રકમ મળી આવીગાડીના ઈન્ચાર્જ સતીશ ઠાકોર અને હોમગાર્ડ સામે ફરિયાદનરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદહંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હતો દારૂઅમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ મળવાના કેસે ચર્ચા જગાવી છે. ગાડીના ઈન્ચાર્જ સતીશ ઠાકોરની હાજરીમાં દારૂની બે બોટલ અને રૂ. 30,000 રોકડ રકમ મળી આવી હતી.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →