
Faiz Mohammad
Articles
-
Jan 16, 2025 |
ruralindiaonline.org | Sarbajaya Bhattacharya |Binaifer Bharucha |Faiz Mohammad
તેજલીબાઈ ઢેઢિયાને ધીમે ધીમે તેમનાં દેશી બિયારણપાછાં મળી રહ્યાં છે. આશરે 15 વર્ષ પહેલાં, મધ્યપ્રદેશના અલીરાજપુર અનેદેવાસ જિલ્લાઓમાં ખેતી કરતાં તેજલીબાઈ જેવા ભીલ આદિવાસીઓ જૈવિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાંઆવતાં દેશી બિયારણના બદલે રાસાયણિક ખાતર વગેરે સાથે ઉગાડવામાં આવતાં સંકર બિયારણ તરફવળ્યા હતા.
-
Jan 10, 2025 |
ruralindiaonline.org | Shalini Singh |Faiz Mohammad
33 વર્ષીય ગણેશ પંડિત કદાચ નવી દિલ્હીના લોહાપુલ તરીકે પ્રચલિત જૂના યમુના પુલના સૌથી નાની વયના રહેવાસી છે. તેઓ કહે છે કે તેમનાસમુદાયના યુવાનો સ્વિમિંગ કોચ તરીકે વધુ ‘મુખ્ય પ્રવાહની’ નોકરીઓમાં અને પડોશના ચાંદનીચોક વિસ્તારમાં છૂટક દુકાનોમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે. દિલ્હીમાંથી પસાર થતી યમુના નદી ગંગાની સૌથીલાંબી ઉપનદી છે અને કદની દૃષ્ટિએ (ઘાઘરા પછી) બીજી સૌથી મોટી ઉપનદી છે. પંડિત યમુના પર ફોટો શૂટ કરી આપે છે અને નદીમાં ધાર્મિક વિધિઓ કરવા માંગતા લોકોને લઈ જાય છે.
-
Jan 3, 2025 |
ruralindiaonline.org | Umesh Kumar Ray |Faiz Mohammad
મજબૂત સાગવાન (સાગ) વૃક્ષની ડાળીની આસપાસકોબ્રા વીંટળાયેલો હતો. રત્તી તોલા ગામના રહેવાસીઓએ હોંશભેર પ્રયાસો કરવાછતાંય તેને ખસેડી શકાયો નહીં. પાંચ કલાક પછી, અસહાય ગામલોકોએ આખરે મુંદ્રિકાયાદવને ફોન કર્યો, જેઓએક સમયે નજીકના વાલ્મિકી વાઘ પ્રકલ્પમાં રક્ષક હતા. તેમણે વાઘ, ચિત્તા, ગેંડા અને સાપ સહિત 200થી વધુ પ્રાણીઓને બચાવ્યાં છે. જ્યારે મુંદ્રિકા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારેતેમણે પહેલાં કોબ્રાને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, જે ઉતર્યો પણ ખરો.
-
Dec 28, 2024 |
ruralindiaonline.org | Muzamil Bhat |Faiz Mohammad
શબ્બીર હુસૈનભટ્ટયાદકરે છે, “જ્યારે મેં પહેલી વાર હોંગુલ જોયું હતું, ત્યારેહું એટલો પ્રભાવિત થયો હતો કે હું બસ ત્યાં જ અટકી ગયો હતો.” કાશ્મીરના મૂળ નિવાસી અને ગંભીરરીતે લુપ્તપ્રાય એવા આ હરણ (સર્વસ એલાફસ હોંગલુ)ની ઝલક મેળવવામાટે તેઓ વારંવાર તે સ્થળેઆવવા લાગ્યા. લગભગ 20 વર્ષપછી, શબ્બીર કહે છે કે 141 ચોરસ કિલોમીટરના આ ઉદ્યાનમાંપ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને ફૂલો પ્રત્યેનો તેમનો મોહ જરાય ઓછો નથી થયો.
-
Dec 16, 2024 |
ruralindiaonline.org | Swadesha Sharma |Faiz Mohammad
2024નું વર્ષ પારી લાઇબ્રેરી માટે એક સીમાચિહ્નરૂપછે − અમે આ વર્ષે વિક્રમીસંખ્યામાં સંસાધનો તૈયાર કર્યા અને આર્કાઇવ કર્યા છે. તેમાં અધિનિયમો અને કાયદાઓ,પુસ્તકો, સંમેલનો,નિબંધો, કાવ્યસંગ્રહો, શબ્દકોશો,સરકારી અહેવાલો, પત્રિકાઓ,સર્વેક્ષણો અને લેખોનો સમાવેશ થાય છે. જોકે આ દરમિયાન અન્ય,વધુ ગંભીર રેકોર્ડ પણ તૂટી રહ્યા હતા − 2024 એ નોંધવામાં આવેલું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે, જે અગાઉના સૌથી ગરમ શહેર 2023ને પાછળ છોડવા જઈ રહ્યું છે.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →