Divya Bhaskar
Divya Bhaskar, which translates to "Charming Sun," is a prominent Gujarati newspaper based in Gujarat, India. It is owned by D B Corp Ltd and ranks among the top Gujarati daily newspapers in terms of circulation. Additionally, it boasts the largest number of editions throughout the state of Gujarat.
Outlet metrics
Global
#8320
India
#763
News and Media
#68
Articles
-
May 9, 2024 |
divyabhaskar.co.in | BJP Workers
સામ પિત્રોડાનું પુતળાનું દહન:બોટાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયુંબોટાદ ભાજપના કાર્યકરોએ દિનદયાળ ચોક ખાતે સામ પિત્રોડાનું પુતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામ પિત્રોડાએ ભારતીયો વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને
-
Apr 28, 2024 |
divyabhaskar.co.in | A Bike
સારવાર દરમિયાન મોત:હિન્દોલીયામા બાઇકે અડફેટમાં લેતાં રાહદારી 52 વર્ષિય મહિલાનું મોતમોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવારમાં મોત નિપજ્યુંભાસ્કર ન્યૂઝ | દાહોદહિન્દોલીયા ગામે પગપાડા જઇ રહેલા 52 વર્ષિય મહિલાને બાઇક
-
Apr 25, 2024 |
divyabhaskar.co.in | A Bike
Gujarati NewsLocalGujaratBharuchWhile Walking With His Wife, The Husband Was Hit By A Bike And Died Due To Head Injuriesભરૂચ15 મિનિટ પેહલાકૉપી લિંકદંત્રાઇ ગામે વનખાડી પાસે બનેલી ઘટના, બાઇક ચાલકની શોધખોળ શરૂહાંસોટ તાલુકામાં આવેલાં વઘવાણ ગામે રહેતી ભાનુ છના રાઠોડ તેમના પતિ છના ઉર્ફે સના ઝીણા રાઠોડ સાથે ગત 18મી એપ્રિલે બપોરના સમયે નજીકમાં આવેલાં બાડોદરા ગામે રહેતી તેમની બહેનની પુત્રીના લગ્ન હોઇ ત્યાં ગયાં હતાં. લગ્નની વિધી પુર્ણ થયાં બાદ તેઓ સાંજના સમયે ઘરે પરત આવવા માટે નિકળ્યાં હતાં.
-
Apr 21, 2024 |
divyabhaskar.co.in | In Sachin |A Dog
Gujarati NewsLocalGujaratSuratIn Sachin, Three Children Were Admitted To The Hospital After Being Bitten By A Dogસુરત2 મિનિટ પેહલાકૉપી લિંકઆશાપુરી સોસાયટીએ ફરિયાદ કરવા છતાં પાલિકાએ પગલાં ન લીધાંસચિન હાઉસિંગ બોર્ડની આશાપુરી સોસાયટીમાં રખડતા કૂતરાએ એક પછી એક ત્રણ બાળકોને બચકાં ભર્યાં હતાં. સ્થાનિકોએ આ બાબતે અગાઉ ફરિયાદ કરવા છતાં પાલિકાએ કોઈ પગલાં લીધાં ન હતાં.
-
Apr 13, 2024 |
divyabhaskar.co.in | a Driver
નડિયાદ12 મિનિટ પેહલાકૉપી લિંકનડિયાદ તાલુકાના પાલડીમાં રહેતા લક્ષ્મણભાઇ સોઢા ઉં.50 પરિવાર સાથે રહી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 11 એપ્રિલના રોજ આધેડ ખેતરેથી ઘર તરફ ચાલતા જતા હતા. આ દરમિયાન પાલડી ગામમાં આવેલી કરીયાણાની દુકાન પાસે આવતી કારના ચાલકે આધેડને પાછળથી અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડ રોડ પર પટકાતા શરીરે ઈજા પહોંચી હતી. ત્યારે અકસ્માત કરનાર કારનો ચાલક બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે લક્ષ્મણભાઇ ભેમાભાઇ સોઢાએ ચકલાસી પોલીસ મથકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Contact details
Address
123 Example Street
City, Country 12345
Email Patterns
Website
http://divyabhaskar.co.inTry JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →