Maitreyi Yajnik's profile photo

Maitreyi Yajnik

Featured in: Favicon ruralindiaonline.org

Articles

  • 2 months ago | ruralindiaonline.org | kavitha Muralidharan |P. Sainath |Maitreyi Yajnik

    બે બાળકોને એકલેહાથે ઉછેરતા તેમના માતા કે. નાગમ્મા પૂછે છે, "શું બજેટની આ સાવ ખોટી વાર્ષિક હલફલથીઅમારી જિંદગીમાં સહેજ પણ ફેર પડશે ખરો?" 2007 માં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે તેમના પતિનું અવસાન થયુંહતું - આ દુર્ઘટના તેમને સફાઈ કર્મચારી આંદોલન તરફદોરી ગઈ,હવે તેઓ ત્યાં કન્વીનર તરીકે સેવા આપે છે. તેમની મોટી દીકરીશાયલા નર્સ છે, જ્યારે નાની આનંદી હંગામીસરકારી નોકરીમાં છે. "અમારા માટે 'બજેટ' એ એક આકર્ષક શબ્દ માત્ર છે.

  • 2 months ago | ruralindiaonline.org | Amir Malik |Swadesha Sharma |Maitreyi Yajnik

    કોવિડ-19 મહામારી દરમિયાન તેમને હરિયાણાથી ઉત્તર પ્રદેશના તેમના વતન મહારાજગંજ સુધી કેવીરીતે મુસાફરી કરવી પડી હતી એ સુનિતા નિશાધને બરાબર યાદ છે. તેઓ લાખો સ્થળાંતરિત શ્રમિકોમાંના એકહતા જેમને અચાનક રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાતને પગલે આ ઉથલપાથલમાંથી પસાર થવુંપડ્યું હતું. તેથી કેન્દ્રીય બજેટ હેઠળ કે બીજે ક્યાંય જાહેર કરવામાં આવેલી કોઈ નવીસરકારી યોજનાઓમાં તેમને રસ ન હોય તેમાં નવાઈ નથી.

  • 2 months ago | ruralindiaonline.org | Muzamil Bhat |Sarbajaya Bhattacharya |Maitreyi Yajnik

    અલી મોહમ્મદ લોન માને છે કે યુનિયન "બજેટ અધિકારીઓ માટે છે." તેમના કહેવાનોઅર્થ એ છે કે બજેટ મધ્યમ વર્ગના સરકારી લોગ અથવા સરકારી કર્મચારીઓ માટે ઘડાયેલું છે. અને તેમનું કહેવું એ પણ સૂચવે છે કે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની બેકરીની નાની દુકાનનાઆ માલિક સમજી ગયા છે કે બજેટ તેમના જેવા લોકો માટે નથી. તંગમર્ગ બ્લોકના માહીન ગામમાં અમારી સાથે વાત કરતા 52 વર્ષના આ બ્રેડ બનાવનાર કહે છે, "2024 માં 50 કિલોગ્રામ લોટની બેગ હું 1400 રુપિયામાં ખરીદતો હતો, તેના હવે 2200 રુપિયા ચૂકવવા પડે છે.

  • 2 months ago | ruralindiaonline.org | Umesh Kumar Ray |Maitreyi Yajnik

    અંજના દેવી માને છે કે બજેટ સમજવાનું કામ પુરુષોનું છે. તેઓ કહે છે, "મરદ લોગ હી જાનતા હૈ એ સબ, લેકિન વો તો નહીં હૈં ઘર પર [એ બધું તો માત્ર પુરુષો જ જાણે છે પણ મારા પતિ ઘેર નથી]." જોકે ઘેર, પરિવારનું બજેટ તો અંજના દેવી જ ચલાવે છે. અંજના અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ ચમાર સમુદાયમાંથી આવે છે.

  • Jan 11, 2025 | ruralindiaonline.org | Priti David |Sarbajaya Bhattacharya |Maitreyi Yajnik

    "મિર્ચી, લેહસુન,અદ્રક... દૂધીના પાન, કરેલા...ગોળ." આ મરચાં, લસણ, આદુ, કારેલામાંથીબનાવવાની ખાવાની વાનગીનીરેસીપી નથી…પરંતુજૈવિક ખેતી કરતા ખેડૂત ગુલાબરાનીનાઅસરકારક ખાતર અને જંતુનાશકની રેસિપીછે જે તેઓ અહીં પન્નાટાઈગર રિઝર્વ (વાઘ અભ્યારણ્ય) ની ખૂબ નજીક આવેલા ચુંગુનાગામમાં બનાવે છે. આ યાદી પહેલીવખત સાંભળી હતી ત્યારે તેઓ મોટેથી હસી પડ્યા હતા એ વાત આ 53 વર્ષનામહિલા યાદ કરે છે. તેઓ ઉમેરે છે, “મેં વિચાર્યુંહતું, આ બધું મને મળશે ક્યાંથી?

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →